વાયરસથી થતાં ચેપમાં કોષો દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય જે અન્ય કોષોનેચેપથી બચાવે છે. "

  • A
    સેરોટોનીન
  • B
    કોલોસ્ટ્રમ
  • C
    હિસ્ટેમાઈન
  • D
    એકપણ નહી

Similar Questions

કયાં ભાગનાં કેન્સરમાં આલ્ફા ફીટો પ્રોટીનનું નિર્માણ થાય છે?

નીચેનામાંથી કોનો જૈવ-નિયંત્રક તરીકે ઉપયોગ થતો નથી.

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?

નીચેનામાંથી કયો ખૂબ જ ચેપી રોગ છે?

  • [AIPMT 2001]