'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
હિપ્પોક્રેટસ
સુશ્રુત
ચરક
રોબર્ટ કોચ
કિવનાઇન શેમાંથી મળે છે?
પ્લાઝમોડીયમના જીવનચક્રમાં કયાં એકઝોઇરીથ્રોસાયટીક ચક્ર જોવા મળે છે?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......
$C-onc$ શું છે?