વિશિષ્ટ અતિ

  • A
    આલ્કોહોલ પીવાથી
  • B
    નશાકારક પદાર્થો લેવાથી
  • C
    આલ્કોહોલ, નશાકારક પદાર્થોનો એકાએક ત્યાગ કરવાથી
  • D
    વધારે પડતી ઊંઘ લેવાથી

Similar Questions

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ  $-I$      કોલમ   $-II$
  $(a)$  કાર્સીનોમાં   $(i)$  ત્વચાનું કેન્સર
  $(b)$  સાર્કોમા   $(ii)$  લસિકાગ્રંથીનું કેન્સર
  $(c)$  લ્યુકેમિયા   $(iii)$  ફેફસાનું કેન્સર 
  $(d)$  મેલેનોમાં   $(iv)$  રુધિરનું કેન્સર

 

ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?

Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?

પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.