એન્ટિબોડી કોની સામે લડે છે ?
ભૂખ
તાણ
તરસ
ચેપ
નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
ધુમ્રપાન સંબંધીત રોગો કયા નથી?
$(1)$ ફેફસાનું કેન્સર $(2) $ બ્રોન્કાઈટીસ $(3)$ એમ્ફિસેમા $(4)$ કોરોનેરી હદયરોગ $(5)$ જઠરના ચાંદા $(6)$ મૂત્રાશયનું કેન્સર $(7)$ ગળાનું કેન્સર
કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?
એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?
નીચે આપેલ પૈકી કયું સુસંગત છે ?