ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં સ્વયંજનન પામે છે ?
કાર્સિનોમા...
કેન્સરની ગાંઠમાંથી મેળવવામાં આવતા કોષોને શું કહે છે?