ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........

  • A

    $  3 - 7$ દિવસ જીવે છે.

  • B

    $  5 - 8$ વર્ષ જીવે છે.

  • C

    $  1 - 3$ વર્ષ જીવે છે.

  • D

    $  8 - 15$ વર્ષ જીવે છે.

Similar Questions

સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?

આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.

પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે?

એગ્લુટીનોજન એટલે .....

થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.