નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
ઍન્ટિબૉડી માટે અસંગત વિધાન કયું છે?
ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?