$HLA$ નું પૂરું નામ આપો.
Human Lymphatic Antigen
Human Leucocytic Activity
Human Leucocyte Antigen
Human Lymphatic Activity
અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?
દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?
એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?
નીચેનામાંથી કયાં લક્ષણો વિકિરણની અસર સૂચવે છે?