નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?

  • A

    મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન

  • B

    ઍન્ટિકા યુરેટિક હોર્મોન

  • C

    લ્યુટિનાઇઝિંગ હોમન

  • D

    પ્રોલેક્ટિન

Similar Questions

માદામાં લ્યુટીનાઈઝીંગ અંતઃસ્ત્રાવ  $(LH) $

બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?

..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.

હાઈપોથેલેમસ અસંખ્ય માત્રામાં કેટલાંક ચેતાપ્રેષક કોષોનો જથ્થો ધરાવે છે જેને............ કહે છે.

ઈન્સ્યુલીન શું છે ?