નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ $GIGANTISM$ માટે જવાબદાર છે?
........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
ખોરાકમાં રહેલ વિષકારક પ્રતિનિધિઓ કે જેઓ થાઇરૉક્સિનના સ્રાવમાં અંતરાય ઉત્પન કરે છે, તે ........ ના વિકાસને પ્રેરે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?
સંકટ સમયના અંત:સ્ત્રાવો છે.