ઈન્સ્યુલીન શું છે ?
કાર્બોદિત
પ્રોટીન
લિપિડ
ન્યુક્લિઈક એસિડ
મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.
$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.
આપણાં શરીરમાં $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.
નીચે આપેલા અંતઃસ્ત્રાવો પૈકી એક એમિનો ઍસિડમાંથી રૂપાંતરિત છે.
સંકટ સમયના અંત:સ્ત્રાવો છે.