પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .

  • A

    પુખ્તમાં વદ્ધિ અંત:સ્રાવ નિષ્ક્રિય થાય છે.

  • B

    એપીફિશિયલ તક્તી પુખ્તતા પછી બંધ થાય છે.

  • C

    અસ્થિ તેની સંવેદનશીલતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવો માટે ગુમાવે છે.

  • D

    સ્નાયુતંતુ જન્મ પછી કદમાં વૃદ્ધિ પામતાં નથી.

Similar Questions

નીચેના માંથી અંતઃસ્ત્રાવોની કઈ જોડ એકબીજાથી વિરોધી અસર (antagonist) ધરાવતી નથી ?

સામાન્ય ચયાપચયિક દરની જાળવણી કરતી ગ્રંથિ છે.

મેલેનોસાઈટ શું છે ?

BMRઅને શરીરનું તાપમાન કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

ટેપોલ ધરાવતા પાણીમાં આયોડિન કે થાયરોક્સિનો લેશ ઉમેરો............

  • [AIPMT 1990]