સામાન્ય ચયાપચયિક દરની જાળવણી કરતી ગ્રંથિ છે.
થાયમસ
પેરાથાઈરોઈડ ગ્રંથિ
પિટયુટરી ગ્રંથિ
થાઈરોઈડ ગ્રંથિ
$ACTH$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે.
હૃદયનાં કોષોમાં, કયું દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે અને એડ્રિનાલિનનાં પ્રતિચાર સ્વરૂપે સ્નાયુકોષનાં સંકોચનને વધારે છે?
પીટયૂટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ..... માં વધારે અસરકારક છે.
મૂત્ર-સાંદ્રતાનું ..... નિયંત્રણ કરે છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તેના અંતઃસ્ત્રાવ અને તેનાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. ક્રમ - અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંત:સ્ત્રાવ - કાર્યો