નીચેના માંથી અંતઃસ્ત્રાવોની કઈ જોડ એકબીજાથી વિરોધી અસર (antagonist) ધરાવતી નથી ?

  • A
    આલ્ડોસ્ટેરોન - એટ્રીયલ નેટ્રીયુરેટીક ફેક્ટર
  • B
    રીલેકસીન- Inhibin
  • C
    પેરાથોર્મોન - કેલ્સીટોનીન
  • D
    ઈન્સ્યુલીન - ગ્લુકાગોન

Similar Questions

.... ની ખામીને કારણે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું થયેલ હશે.

"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

બહારથી અંદરથી તરફ એેડ્રીનલ બાહ્યકના વિસ્તારો જાણાવો.

ઈરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ ..... ને નિયંંત્રિત કરે છે.

સંકટ સમયના અંત:સ્ત્રાવો છે.