શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.
વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.
બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.
બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.