નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
કેટલીક લીલ
મનુષ્ય
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |