નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.
પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.
કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.
ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.