સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]
  • A

    $A, B, C$અને $D$ ફક્ત

  • B

    $A, C, D$ અને $E$ ફક્ત

  • C

    $B, C, D$અને $E$ ફક્ત

  • D

    $C, D$ અને $E$ ફક્ત

Similar Questions

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

સ્વફલન માટે શું જરૂરી છે?

કયા પુષ્પો કયારેય ખીલતા નથી?

આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.