પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
પવન દ્વારા પરાગનયન પામેલા પુષ્પો
કિટકો દ્વારા પરાગનયન પામેલા પુષ્પો
પાણી દ્વારા પરાગનયન પામેલા પુષ્પો
ચામાચિડીયા દ્વારા પરાગનયન પામેલા પુષ્પો
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.
અસત્ય વિધાન ઓળખો
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?