મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે?
ભ્રૂણમૂળ ચોલ
ભ્રૂણાગ્ર ચોલ
વરુથિકા
ભ્રૂણાગ્ર
બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
આલ્બ્યુમીન યુકત બીજ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરીયાત........છે.
આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.