માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A

    એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.

  • B

    શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.

  • C

    એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.

  • D

    એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.

Similar Questions

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો અંડપિંડ દ્વારા બને છે ?

ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$

શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?

ગર્ભીયકોષોનાં વિકાસના કયા તબક્કે તેઓ ગતિ કરી જનન અધિચ્છદની રચના કરે છે ?

માનવ અંડકનું વિભાજન..... છે.