વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.

  • A

    શુક્રપિંડ ખંડિકાઓથી શુક્રપિંડ જાલિકા

  • B

    શુક્રપિંડ જાલિકાથી શુક્રવાહિકાઓ

  • C

    શુક્રવાહિકાઓથી અધિવૃષણ નલિકા

  • D

    અધિવૃષણ નલિકાથી મૂત્રવાહિની

Similar Questions

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

 બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.

જરાયુનું કાર્ય ....... છે.

સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?

કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

  • [NEET 2017]