સરટોલી કોષો ક્યાં જોવા મળે છે?
અંડપિંડ અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
એડ્રિનલ બાહ્યક અને એડ્રિનાલિનનો સ્રાવ કરે છે.
શુક્રોત્પાદક નલિકાઓ અને જનનકોષને પોષણ પૂરું પાડે છે.
સ્વાદુપિંડ અને કોલસીસ્ટોકાઈનીનનો સ્રાવ કરે છે.
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
નીચેનામાંથી કોનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે ?
નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?
માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)