અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
$FSH$
$ICSH$
$LH$
ટેસ્ટોસ્ટેરોન
બાળકના જન્મ (પ્રસુતિ) ના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?
કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?
ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?
સસ્તનમાં ફલનની જગ્યા...
ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓમાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ?