નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?
ગર્ભકોષ્ઠીય ખંડનું કદ ઘટે છે.
ઝડપી કોષવિભાજન
આંતરાવસ્થા ટૂંકી
ગર્ભકોષ્ઠીખંડનું વિભેદન
$A$ અને $B$ ને ઓળખો અને $C$ અને $D$ નું સાચું નામકરણ શું છે?
સાચો વિકલ્પ પસંદ કરો.
$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$
પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?