ઍક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે?

  • [AIPMT 2015]
  • A

    જનીનિક અનિયમિતતા સાથેની

  • B

    ગર્ભાશય સિવાય અન્ય સ્થાને સ્થાપન

  • C

    ગર્ભાશયમાં ખામીયુક્ત ગર્ભનું સ્થાપન

  • D

    અંતઃસ્ત્રાવી અનિયમિતાને કારણે સગર્ભાવસ્થા પૂરી થઈ જાય છે.

Similar Questions

સખત મોર્યુલા જેવો કોષ વારંવાર વિખંડન દ્વારા સર્જાય તેને શું કહેવાય છે ?

માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?

........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.

મનુષ્યમાં, પ્રેગનન્સીના........ મહિના પછી હૃદય બને છે.

અધોજરદીય અંડકોષમાં જરદી ક્યાં જોવા મળે છે ?

  • [AIPMT 1993]