જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં
અંડપિંડમાંથી ગર્ભાશયમાં
યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં
શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં
કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.
કૉલમ- $I$ |
કૉલમ-$II$ |
$(A)$ મોન્સ પ્યુબિસ |
$(1)$ ભૂણ નિર્માણ |
$(B)$ એન્ટ્રમ |
$(2)$ શુક્રકોષ |
$(C)$ ટ્રોફેક્ટોડર્મ |
$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર |
$(D)$ નેબેનકેર્ન |
$(4)$ ગ્રાફિયન પુટિકા |
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?