શુક્રકોષજનને સાચાં ક્રમમાં ગોઠવો.
ર્સ્પમેટોસાઇટ, ર્સ્પમેટોગોનિયા, પ્રશુક્રકોષ, શુક્રકોષ
ર્સ્પમેટોગોનિયા, પ્રશુક્રકોષ, ર્સ્પમેટોસાઇટ, શુક્રકોષ
પ્રશુક્રકોષ સ્પર્મમેટોગોનિયા, પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ
ર્સ્પમેટોગોનિયા, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ
કોર્પસ લ્યુટીયમ..... નો સ્ત્રાવ કરે છે.
માનવ અંડપિંડમાં $28$ દિવસમાં અંડપાત ક્યારે જોવા મળે છે ?
નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
આ અંત:સ્ત્રાવ અંડપાત માટે જવાબદાર છે.
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.