સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .

  • [AIPMT 2005]
  • A

    સામાન્ય રંગ દષ્ટિવાળો હોય.

  • B

    તે અંશતઃ રંગઅંધ હોઈ શકે. કારણ કે તે રંગઅંધતા માટેનું વિષમયુગ્મી છે.

  • C

    રંગઅંધ હોવું જોઈએ.

  • D

    રંગઅંધ હોય અથવા સામાન્ય દૃષ્ટિવાળો હોય.

Similar Questions

આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.

જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]

નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?