સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

એક સામાન્ય માદા કે જેના પિતા રંગઅંધ છે, તે એક સામાન્ય નર જોડ લગ્ન કરે છે, તો તેમના પુત્રો..... હશે.

નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?

રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 1992]