રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?

  • A

    $0.5$

  • B

    $1$

  • C

    $Nil$

  • D

    $0.25$

Similar Questions

સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્‌સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્‌સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?

જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?

  • [AIPMT 1990]

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?