આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?

1296-282

  • A

    પ્રચ્છન્ન 

  • B

    સહ પ્રભાવી

  • C

    પ્રભાવી

  • D

    તે પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને હોઈ શકે.

Similar Questions

હિમોફીલીયા એ ઉદાહરણ છે.

જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?

  • [AIPMT 1993]

આપેલ સંજ્ઞા નિર્દેશિત .......... કરે છે?