નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.
ટાલીયા પણું
દાઢી અને મુંછ પર વાળ ઉગવા
થેલેસેમીયા
રંગઅંધતા
સિકલસેલ એનીમિયા એ..... છે.
હિમોગ્લોબીનની $\beta$ શૃંખલાના નિર્માણમાં વેલાઈન એમિનો એસિડ એ ગ્લટામીક એસિડની જગ્યા લેતા રકતકણનો આકાર દાતરડા જેવો બને છે, જે .... પ્રેરે છે.
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
સિકલસેલ એનિમિયા શું છે?