$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે?
એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી
ઈલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ
અલ્હા એન્ટ્રીફ્યુઝ
પ્રકાશ-સૂક્ષ્મદર્શક
આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
થાયમીન $=........$
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે
નીચેનામાંથી યોગ્ય વિક્લ૫ પસંદ કરો.