$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?

  • [AIPMT 1996]
  • A

    રિસ્ટ્રક્શન ટુકડાની લંબાઈ પોલીમોર્ફિઝમ $(RELP)$

  • B

    સજીવોની વચ્ચે દૈહિક ભિન્નતાઓ

  • C

    ક્લોન $DNA$ ની પ્રાપ્તિ

  • D

    માનવ કેર્યોટાઈપનું જ્ઞાન

Similar Questions

સજીવોમાં પ્રથમ આનુવંશિકદ્રવ્ય કયું હતું ?

નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?

$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........

  • [AIPMT 2007]

પ્રત્યાંકન દરમિયાન, હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. તે શૃંખલાને શું કહે છે ?

  • [AIPMT 2005]

$HGP$ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્ર નો વિસ્તાર થઈ શકયો જેને ......... કહે છે.