ભાષાન્તરની પ્રક્રિયા એ ..... છે.

  • [AIPMT 1993]
  • A

    રિબોઝોમ સિન્થસીસ

  • B

    પ્રોટીન સિન્થસીસ

  • C

    $DNA$ સિન્થસીસ

  • D

    $RNA$ સિન્થસીસ

Similar Questions

ભાષાંતરરહિત વિસ્તાર કયાં સ્થિત હોય છે ?

નીચે પૈકી કયો ભાષાંતર એકમનો ભાગ નથી ?

ભાષાંતર દરમિયાન રિબોઝોમની બે મુખ્ય ભૂમિકાઓ જણાવો. 

નીચેનામાંથી કયો $RNA$ રચનાત્મક અને ઉદ્દીપકીય રીતે ભાષાંતરમાં ભાગ ભજવે છે ?

ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?