એમિનોએસિડની $t-RNA$ સાથે જોડાવવાની ક્રિયાને શું કહે છે ?

  • A

    $t-RNA$ નું આવેશીકરણ

  • B

    $t-RNA$ નું એમિનો એસાઈલેશન

  • C

    $t-RNA$ નું ગ્લાયકોઝાયલેશન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

ન્યુક્લિઓટાઈડ્‌સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે

ભાષાંતર એટલે.........

સમાપ્તિ સંકેત સાથે કઈ રચના જોડાવાથી પ્રક્રિયાનો અંત આવે છે ?

ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?

ભાષાંતર એ ઘટના છે જેમાં.......