પ્રોટીન સંશ્લેષણ દરમિયાન .....વચ્ચે પેપ્ટાઈડ બંધની રચના જોવા મળે છે.
$'P'$ સાઈટપર આવેલા $-NH_2$ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-COOH$ સમૂહ વચ્ચે
$'P'$ સાઈટ પર આવેલા $-COOH $ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-NH_2$ સમૂહ વચ્ચે
$'P'$ સાઈટ પર આવેલા $> C = 0$ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-NH_2$ સમૂહ વચ્ચે
એકપણ નહિં.
નીચેનામાંથી કયો $RNA$ રચનાત્મક અને ઉદ્દીપકીય રીતે ભાષાંતરમાં ભાગ ભજવે છે ?
ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ
ભાષાંતર દરમિયાન રીબોઝોમ $m-RNA$ પર અનુક્રમે કઈ તરફ અને કેટલું ખસે છે ?
ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે
$UTR$ નું પુરૂનામ............