$DNA$ અણુની લંબાઈ તે યુકેરીઓટા કોષના કોષકેન્દ્રનો વ્યાસ વધારે છે. કઈ રીતે $DNA$ એકત્રિત થાય છે?
બિનઆવશ્યક જનીનો દૂર કરીને
ન્યુક્લિઓઝોમમાં સુપર-કોઇલિંગ થઈને
$DNA$ એઝનું પાચન કરીને
પુનરાવર્તિત $DNA$ ને દૂર કરીને
જનીન સંકેત ........ પર હોય છે.
અંગવિભેદનનો આણ્વીક આધાર પ્રત્યાંકનની ગોઠવણી ઉપર રાખે છે.
હ્રુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત કયારે થઈ ?
તેમાં જનીન દ્રવ્ય $RNA$ હોય
નીચેનામાંથી યોગ્ય વિક્લ૫ પસંદ કરો.