નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?
$GUU, GCU$ - એલેનીન
$UAA, UGA$ - સ્ટોપ
$AUG, ACG$ - આરંભક કે મિથિયોનીન
$UUA, UCA$ - લ્યુસિન
નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?
નીચે $t\, RNA$ની આકૃતિ આપેલ છે. એમિનો એસિડ કયાં જોડાશે?
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$......છે.
નીચેનામાંથી કોણ બેવડા ઉદેશની પુર્તતા કરે છે ?
$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?