$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
સ્વયંજનનનું પરિણામ
પોલીમરેઝ $3' \to 5'$ દિશામાં અને સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરે છે.
$DNA$ ના સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકૃતિ સાબિત કરે છે.
$5' \to 3'$ દિશામાં પોલીમરાઇઝેશન થાય છે અને $3' \to 5'$ નું સ્વયંજનન સમજાવે છે.
નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે
$Lac \,y$ જનીનની નીપજનું સ્થાન જણાવો.
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં .....નો સમાવેશ થાય છે
નાનામાં નાનો $RNA$........છે