$DNA$ કુંતલનાં ખૂલવાનાં લીધે ટેન્શન ઉત્પન્ન થાય છે જે ક્યાં ઉલ્લેચક દ્વારા દૂર થાય છે ?
હેલિકેઝ
ટોપોઆઈસોમરેઝ
પ્રાયમેઝ
લાગેઝ
અનુકૂલકારક સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીક પણ કાર્ય કરતો જૈવિક અણુ છે.
કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?
પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?