લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?
$\beta$ ગેલેક્ટોસાઇઝ
લેકટોઝ પરમીએઝ
ટ્રાન્સસેટીલેઝ
લેક્ટોઝ પરમીએઝ અને ટ્રાન્સસેટીલેઝ
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......
સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?
$DNA$ માં એક કુંતલનો ગર્ત (pitch) કેટલો હોય છે ?
નીચેનામાંથી વિભાજીત જનીન (split-gene) વ્યવસ્થા શેમાં જોવા મળે છે ?
કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?