ન્યુકિલઓઇડ તેમાં હાજર હોય છે.
વનસ્પતિકોષ
પ્રાણીકોષ
આદિકોષકેન્દ્રીય કોષ
સુકોષકેન્દ્રીય કોષ
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયું પ્રારંભિક નો સંકેત છે
બંધારણીય જનીનની બરોબર શું છે ?
લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.
$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે
$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.
$(C)$ $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.
$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....