ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?
વિન્ડા રોઝીયા
વિસીયા ફેબા
ડ્રોસોફીલા મેલાનોગાસ્ટર
ઈ.કોલાઈ
$tRNA$ માં કેટલાં ન્યૂક્લિઓટાઈડ ને પ્રતિસંકેતો કહેવાય છે ?
આપણે લેક ઓપેરોન કહીએ છીએ એમાં લેક શું નિર્દેશિત કરે છે?
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?
$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?