બેકટેરિયાની $R$ સ્ટ્રેઈન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
શ્લેષ્મી આવરણયુકત અને ઝેરી
શ્લેષ્મી આવરણવિહિન અને ઝેરી
શ્લેષ્મી આવરણયુક્ત અને બિનઝેરી
શ્લેષ્મી આવરણવિહિન અને બિનઝેરી
$m - RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનાં જનીન સંકેત બને છે ?
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા રિબોઝોમ શું કહે છે ?
આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.
$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?