નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?
$UGA$
$UAA$
$UAG$
$AUG$
બેક્ટરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?
આદિ કોષકેન્દ્રનું $DNA$....
$DNA$ ટેમ્પલેટ ઉપર કઈ દિશામાં $m-RNA$ નું સંશ્લેષણ થાય છે?
નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?
$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.
$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.
$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.
$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.
એ જ જનીન દ્રવ્ય તેવી સચોટ સાબિતી કયા વૈજ્ઞાનિકોનાં પ્રયોગ દ્વારા પ્રાપ્ત થઈ?