નીચેનામાંથી કયું ત્રિગુણીસંકેત પ્રોટીનસંશ્લેષણમાં અથવા ર્સ્ટાટ અથવા સ્ટોપ તરીકે એમિનો એસિડ માટે તેની ખાસિયત સાથે સાચી રીતે જોડાય છે ?
$AUC $ - ર્સ્ટાટ
$UUA$ - સ્ટોપ
$UGU $ - લ્યુસીન
$UAC$ - ટાયરોસીન
$DNA$ માં એક કુંતલનો ગર્ત (pitch) કેટલો હોય છે ?
$sRNA$ તરીકે પણ ઓળખાય છે.
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?
થાયમીન $=........$
જનીન સંકેત માટે શું સાચું નથી?