બે ભિન્ન જાતિ લાંબા સમય સુધી એક જ નિવાસસ્થાન $(Niche)$ માં સાથે રહી શકે નહીં. આ નિયમ .......છે.
એલેનનો નિયમ
ગાઉસની સંકલ્પના
ડોલીનો નિયમ
વાઇઝમેનનો સિદ્ધાંત
વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે.
સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.
તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.
એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?
સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :
સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) | સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ) |
$A$. સહોપકારિતા | $I$. $+( A ), O ( B )$ |
$B$. સહભોજિતા | $II$. $-( A ), O ( B )$ |
$C$. પ્રતિજીવન | $III$. $+( A ),-( B )$ |
$D$. પરોપજીવન | $IV$. $+( A ),+( B )$ |
સાચો વિકલ્પ પસંદ કરો.