- Home
- Standard 12
- Biology
11.Organisms and Populations
medium
$camouflage$ એ એક મહત્વની ક્રિયાવિધિ છે જ્યાં $.......$
A
શિકારી (પરભક્ષી) તેના શિકારને સરળતાથી પકડવા માટે રહસ્યમય રંગોને ઓળખી શકતો નથી.
B
શિકાર જાતિઓ, શિકારીઓ સરળતાથી ઓળખી ન શકે તે માટે રહસ્યમય રંગો ધરાવતા હોય છે.
C
શિકારીઓથી બચવા શિકાર એ પોતાની આજુબાજુ વિષારી રસાયણ ઉત્પન્ન કરે છે.
D
કેટલાક વખત નિવાસસ્થાને હાજર શિકાર સુધી પહોંચવા શિકારીઓ કેટલાક દેહધાર્મિક અનુકૂલનો
ઉત્પન્ન કરે છે.
Solution
Camouflage is an important mechanism where prey species are cryptically coloured to avoid being easily detected by predator
Standard 12
Biology